-અતિ પ્રાચીન પ્રજા છે.
-રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે -તેમને સૌ પ્રથમ ઉલ્લેખ કરતાં કથાસારિત્ગસાગરમાં મળે છે. -ઋગ્વેદમાં પણ ઉલ્લેખ જોવા મળે છે -આર્યોના આગમન પહેલાં પણ અહીં રહેતા હતા અને સત્તા ભોગવતા હતા -તીર કામઠા મુખ્ય શસ્ત્રો છે
-ભીલ શબ્દ મૂળ દ્રવિડ ભાષાના શબ્દ બીલું પરથી આવ્યો છે
-ભીલ ની વસ્તી પંચમહાલમાં વધારે છે. તેમજ રાજપીપળામાં પણ છે.
-તેમના ચિત્રોને ભરાડી ચિત્રો પણ કહે છે.
-ભીલના અંગૂઠાના લોહીથી રાજાને પ્રથમ તિલક કરવાનો રિવાજ હતો -સુરત ડાંગ bharuch
-ભાષા :-ભીલી ભાષા .
-ભીલી ભાષા પર રાજસ્થાની, હિન્દી ભાષાની સ્પષ્ટ અસર જોવા મળી છે. ઉદાહરણ તરીકે ગરાસીયા, વસાવા પાવડા ,તડવી .
-ઉત્તર ગુજરાતના ભીલ ગરાસીયા કે ભિલાલા નામે ઓળખાય છે આ પ્રજાના ભારત અને ગુજરાતના ઇતિહાસમાં રાજ પરિવાર સાથે નિકટતા અને સંબંધો રહ્યા છે. -પંચમહાલમાં= પટેલીયા
-દક્ષિણ ગુજરાત અને ડાંગમાં= કુનલી.
- સલ્તનત કાળ દરમિયાન એક આદિવાસી તડવી ભિલ તરીકે ઓળખાતાં .
હિન્દુ ધર્મની અસરો :-
૧)પૂજારીનું કામ =રાવળ ભીલ
૨) ભાટનું કામ =ઢોલ ભીલ ૩)અલીરાજપુર ના બિલ
૪)પાવાગઢની હાંકી કાઢેલા= પાવડા ભીલ.
- દેવી-દેવતા:- વૃક્ષો ,પશુ .
-મુખ્ય વ્યવસાય= ખેતી અને પશુપાલન ખેતી કરવામાં તેમને સિંચાઈ કરવા માટે હારણ અને પગ પાવરટો નામની આગવી પદ્ધતિ એ વિકસાવી .
હારણ એટલે શિયાળુ ખેતી મુખ્ય હોવાથી સામૂહિક રીતે પાણી પીવાની પદ્ધતિ.
-આ લોકો મહુડો વાવતા નથી.
- તેમના તહેવારોમાં ગોળ ગધેડાનો મેળો.
૨) વારલી :-
-સુરત વલસાડ ડાંગ .
-વારલી એટલે "જમીનનો ટુકડો ખેડનાર".
તેઓ નિગ્રો જાતિના છે.
ભાષા કોંકણી.
ખાનદેશી:- આ લેખિત સ્વરૂપ ની વારલી ગુજરાતી અને મરાઠી બોલી નું મિશ્રણ છે.
વારલી ચિત્રકળા એ ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર અને તેને અડીને આવેલ મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આદિકાળથી ચાલતી આવતી આ ચિત્રકળા દેશ વિદેશમાં પ્રચલિત બની છે જોકે હવે ડીજીટલ યુગમાં તેમાં થોડા ફેરફાર આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ પૈકી વારલી એટલે કે કુકણા જાતિ, જેમની પોતાની એક પરંપરાગત ચિત્રકળા છે, જેને આપણે વારલી પેઇન્ટિંગ કહીએ છીએ. આ વારલી સમાજમાં જેના ઘરે શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે, લાલ રંગના ગેરુ વડે રંગાયેલ કાચી છાણ માટીની લીપણ વાળી ભીત પર ચોખાના લોટ સાથે ગુંદર ભેળવીને બનાવવામાં આવેલ સફેદ રંગ વડે પ્રસંગો અનુરૂપ ચિત્રો દોરવાની પરંપરા છે. ખેતરમાં નવા પાક આવતા પણ લોકો ઉત્સવ ઉજવે છે અને ઘરોમાં આ ચિત્રો ચીતરાવે છે. ડાંગ જીલ્લાના નાનકડા ભાવાડી ગામમાં રહેતા જયેશભાઈ મોકાસી વર્ષોથી આ ચિત્રો બનાવે છે
નીચે લીંક વારલી સમાજના લોકોની છે.
https://sassurat.com/warli/
No comments:
Post a Comment